April 23, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટની પ્રશંસનીય શિક્ષણલક્ષી કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છવાયેલી ખુશી

vartmanpravah
ટ્રસ્‍ટના ચેરમેન કિર્તિ રાય અને પ્રતિક રાયે ‘અમે ભણાવીશું’ ના અભિગમ હેઠળ150થી ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં અપાવેલું એડમિશન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક), સરીગામ, તા.24 સરીગામ સીતારામ...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

દેશના રાષ્‍ટ્રપતિ પદે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુના વિજયની ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.24 દેશના રાષ્‍ટ્રપતિ તરીકે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુનો ભવ્‍ય વિજય થતા દેશના ઈતિહાસમાં આદિવાસી મહિલાને પ્રથમ વખત સ્‍થાન મળ્‍યું છે....
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

આલોક પબ્‍લિક સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત દાનહનો સંદેશ આપ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 દાદરા નગર હવેલીના સાયલી ગામે આવેલ આલોક પબ્‍લિક શાળાના વિદ્યાર્થીઓને ભણતર સાથે રચનાત્‍મક અને લલિત કલાઓમાં નિપૂણ બને અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના સ્‍ટાફને ફાયર વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 દાદરા નગર હવેલીના ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ ખાતે ખાનવેલ ફાયર વિભાગના ઈન્‍ચાર્જ અધિકારી સુમનભાઈ પટેલ દ્વારા હોસ્‍પિટલના ડોક્‍ટરો અને...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

vartmanpravah
સંઘપ્રદેશ અને ગુજરાત સહિત દેશના 618 માછીમારો અને 1523 બોટને છોડાવવા દરમિયાનગીરી કરવા સાંસદ લાલુભાઈ પટેલે વિદેશ મંત્રી સાથે કરેલી ચર્ચા-વિચારણાં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે નવનિર્વાચિત રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ પાઠવેલા અભિનંદન

vartmanpravah
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાત માટે પણ સાંસદશ્રીએ આપેલું આમંત્રણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવીદિલ્‍હી, તા.22: દેશના રાષ્‍ટ્રપતિ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં વિજેતા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચૌપાલ અને ગ્રામસભાનો પ્રારંભ

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહન અને બીડીઓ પ્રેમજીભાઈ મકવાણાની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું ભામટી ખાતે અનુ.જાતિ સમાજ દ્વારા કરવામાં આવેલું શાહી સન્‍માન

vartmanpravah
દેશમાં મોદી સરકારના ગઠન બાદ સંઘપ્રદેશમાં શોષિત, પીડિત, વંચિત, દલિત અને આદિવાસી સમુદાયને શિક્ષિત બનાવવા પ્રશાસન દ્વારા મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવા અનેક અભ્‍યાસક્રમોની શરૂ કરવામાં...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

દેશના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદીમુર્મુ રાષ્‍ટ્રપતિ પદે વિજયી થતાં પારડી-ધરમપુરમાં વિજ્‍યોત્‍સવની ઉજવણી

vartmanpravah
પારડીમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં હોદ્દેદારો અને કાર્યકરોએ તારપા નૃત્‍ય સાથે રેલી યોજી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: ભારતના 15મા રાષ્‍ટ્રપતિ તરીકે પ્રથમ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સોનિયા ગાંધીને ઈ.ડી.એ નોટીસ આપી અમદાવાદ બોલાવ્‍યાના વિરોધમાં: વલસાડ જિલ્લા કોંગ્રેસનું વિરોધ-ધરણાં પ્રદર્શન પોલીસ દ્વારા અટકાવાયું : કાર્યકરો ડિટેઈન કરાયા

vartmanpravah
મંજૂરી લીધા વગર યોજેલ કાર્યક્રમ સામે પોલીસે કાર્યવાહી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: ઈ.ડી.એ કોંગ્રેસના રાષ્‍ટ્રિય પ્રમુખ સોનિયા ગાંધીને અમદાવાદ હાજર રહેવાની નોટિસ...