દીવ સહિત પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં કાઉન્સિલર બનીને રૂપિયા કમાવાની ભાવના રાખનારાઓના પુરા થયેલા દિવસો
હવે પ્રમાણિકતાથી નીતિ-નિયમોના દાયરામાં રહી પેટે પાટા બાંધી ગાંઠના ખર્ચી વિકાસની રાજનીતિનો શરૂ થયેલો નવો ટ્રેન્ડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,તા.02 દીવ નગરપાલિકાની વિદાય લઈ...

