દાનહમાં વિરેન્દ્ર ચૌધરી હત્યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન
(ભાગ-9) સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં તે વખતે પ્રમાણિક અને નિષ્ઠાવાન લોકોના રમેશ નેગી ‘હિરો’ બની ચુક્યા હતા અને ભ્રષ્ટાચારીઓ તેમના નામ માત્રથી ડરતા...

