દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે
દમણના જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15 : મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે...