સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્હી ખાતે વિવિધ વરિષ્ઠ નેતાઓ સાથે કરેલી આત્મિય મુલાકાત
સંઘપ્રદેશના નિરંતર વિકાસ માટે પ્રશાસકશ્રીના અંગત સંબંધોનો લાભ પ્રદેશને મળતો રહેવાની ધારણાં દેશના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી, રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી...

