ચીખલી તાલુકાના કુકેરી ગામે મુદિયા તળાવ વિસ્તારમાંથી દીપડીના ત્રણ બચ્ચાં મળી આવ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના કુકેરી ગામે મુંદિયા તળાવ વિસ્તારમાં ખેડૂત પ્રવીણભાઈ પરાગભાઈ પરમારના ખેતરમાં કાપણી પૂર્વે શેરડીનો પાક સળગાવાતા આ ખેતરમાં...

