ધરમપુરમાં એક ચિકનશોપમાં ગૌમાંસ મળી આવ્યા બાદ તમામ ચિકનશોપમાં તપાસ કરવાની માંગ ઉઠી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: આજરોજ તા.04/12/2024 ના દિને ધરમપુર મામલતદાર શ્રી અને પીઆઇ શ્રી ધરમપુરને ધરમપુર તાલુકામાં આવેલ દરેક ચિકનશોપની દુકાનોમાં મળતું (ચીકન)...

