દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત
આદિવાસીઓના હક્ક અધિકારોના રક્ષણ માટે ‘આદિવાસી વિકાસ સંગઠન’ના કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશેઃ સાંસદ કલાબેન ડેલકર પ્રદેશની જનતાના વિશ્વાસમાં ખરા ઉતરીશું : અભિનવ ડેલકર (વર્તમાન પ્રવાહ...

