ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક પાંડુરંગ ચાટેએ સેલવાસ સ્થિત ‘‘ખેલો ઇન્ડિયા રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્ર”ની લીધેલી મુલાકાત
પાંડુરંગ ચાટેએ સંઘપ્રદેશના ‘‘ખેલો ઈન્ડિયા રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્ર”માં રમત-ગમત માટેની સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો અને સુરક્ષા પ્રોટોકોલ તથા દસ્તાવેજોની સમીક્ષા કરી વ્યક્ત કરેલો સંતોષઃ કેન્દ્રનું સ્તર...