દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?
રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, વિવિધ રાજ્યોના રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ પ્રદેશના ઓલરાઉન્ડ વિકાસને નિહાળી આફરીન પોકારી રહ્યા છે ત્યારે...

