દાનહના ખરડપાડા ગામના યુવાન તરંગ એમ. જાદવ પી.એચ.ડી. થયા
દાદરા નગર હવેલીના તરંગ મનહરભાઈ જાદવે એલ.સી.-એમ.એસ./એમ.એસ. આધારિત માપન દ્વારા ‘‘બિક્ટેગ્રાવિર અને અકાલાબ્રુટિનિબ વચ્ચે ટ્રાન્સપોર્ટર મધ્યસ્થ ક્રિયા-પ્રતિક્રિયાનો અંદાજ” વિષય પર અભ્યાસ કરીને મેળવી પી.એચ.ડી.ની ડિગ્રી...

