દાનહના ડોકમરડી બ્રિજ નજીક યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્યાન મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : સેલવાસના ડોકમરડી બ્રિજ નજીક યુવાન નોકરી પરથી છૂટી ઘર તરફ જઈ રહ્યો હતો તે સમયે અજાણ્યા વાહન ચાલકે...

