હવે સુરતના પ્રવાસીઓ માટે દમણ દારૂનગરી નહીં પરંતુ પ્રવાસન અને સહેલગાહનું મથક બન્યું
સુરતની 300 જેટલી મહિલાઓના એક જૂથે દમણનો કરેલો પ્રવાસઃ સલામતિ વ્યવસ્થા અને દમણનો બેનમૂન વિકાસ નિહાળી આફરીન પોકારી ગયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ પ્રશાસનનો...

