દમણમાં થર્ટીફર્સ્ટની ઉજવણી કરી પીધેલી હાલતમાં ઘરે પરત ફરવાની હવે ચિંતા ટળી દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના હોલમાં પીયક્કડો માટે રહેવાની કરેલી વ્યવસ્થા
દમણ નજીકના સુરત, વલસાડ, વાપી, નવસારી, ઉમરગામ, દહાણું વગેરે વિસ્તારથી આવતા પ્રવાસીઓમાં આનંદની લાગણીઃ આખરે સાંસદ મામાએ હળવી કરેલી ચિંતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...

