સેલવાસ ન.પા. વિસ્તારમાં નિર્માણાધિન કોઈપણ જગ્યાએ પાણીનો ભરાવો નજરે પડશે તો જવાબદાર વ્યક્તિઓ વિરૂદ્ધ દાનહ પીડીએ વિભાગ કાનૂની કાર્યવાહી કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના જિલ્લા પ્રશાસન પ્રદેશના તમામ નાગરિકોના આરોગ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબધ્ધ છે, તેથી જરૂરી...

