સેલવાસના નક્ષત્ર વન ઉલ્ટન ફળિયાની મુખ્ય ગટર નજીક બિલ્ડરે કરેલું દબાણઃ ચોમાસામાં લોકોને મુશ્કેલી ઉભી કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 : સેલવાસના નક્ષત્ર વન નજીકથી ઉલ્ટન ફળિયા તરફ જતા રસ્તાની વચ્ચે આવેલ શહેરની મુખ્ય ગટર પર વીસ ફુટ જેટલો...

