વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને ભવિષ્યમાં શાળાઓમાં કરવાના થતા ફેરફારો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું ટેક્નોલજી દ્વારા પોતાની શાળાને કેવી રીતે સૌ સામે મુકી શકાય...

