March 8, 2026
Vartman Pravah

Category : વાપી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ટેક્‍નોલોજી પ્રદર્શનમાં ઝળકયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: પોદાર વર્લ્‍ડ સ્‍કુલ નાહુલી દ્વારા સાયપોટેક-2024 અંતર્ગત આંતરસ્‍કુલ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીની શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાસરેથી પરત ઘરે જતી વખતે ચીખલી-વાંસદા માર્ગ ઉપર સ્‍કૂલ બસ સાથે અકસ્‍માત બાદ ટાયર ફરી વળતા યુવકનું સ્‍થળ ઉપર જ મોત

vartmanpravah
પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના વાંઝણા નવા ફળીયા ખાતે રહેતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગ્રામ પંચાયતને કોઈપણ જાતની જાણ કર્યા વિના ચીખલીના ખાંભડામાં પોલીસ બંદોબસ્‍ત સાથે ટ્રાન્‍સમિશન સર્વેની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોનો વિરોધઃ પોલીસે સરપંચ સહિત 9 ગ્રામજનોને ડિટેઈન કર્યા

vartmanpravah
આ સમગ્ર વિવાદના સ્‍થાનિકોમાં ઘેરા પ્રત્‍યાઘાત પડવા સાથે લોકોનોરોષ પારખી ગયેલી પોલીસે આગેવાનોને જે વાહનમાં પોલીસ મથકે લાવવામાં આવ્‍યા હતા તે જ વાહનમાં સ્‍ટાફ સાથે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

‘અપકારનો બદલો ઉપકારથી વાળવો તેમાનવતાની ચરમ સીમા છે.’ વાત છે યુગાન્‍ડાના ક્રુર સરમુખત્‍યાર ઇદી અમીનની

vartmanpravah
ધન્‍ય છે ડૉ. આશા શેઠને કે જેમણે કોઈપણ પૂર્વગ્રહ રાખ્‍યા વિના ક્રૂર અને ઘાતકી, માનવતાને કોરાણે મૂકનાર ઈદી અમીનની નિઃસ્‍વાર્થ ભાવે સેવા કરી. આ એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિંદુ પર થતા અત્‍યાચાર વિરોધમાં જનજગૃતિ રેલી યોજાઈ

vartmanpravah
સંતોની આગેવાનીમાં રેલી, સભા યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: હિન્‍દુ હિત રક્ષા સમિતિ, વલસાડ દ્વારા આજે સવારે 10.00 વાગ્‍યે સ્‍ટેડિયમ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માહ્યાવંશી સમાજનું ગૌરવ : વંશીકા કોથાકરને મુંબઈની અંડર 13 ક્રિકેટ ગર્લ્‍સ ટીમમાં મળ્‍યું સ્‍થાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.03: વલસાડ જિલ્લાનાધમડાછાના રહેવાસી હિતેન્‍દ્રભાઈ મગનભાઈ કોથાકરની સુપુત્રી વાંશિકાને મુંબઈની અંડર 13 ક્રિકેટ ટીમમાં સ્‍થાન મળતા તેઓએ પોતાનું નામ રોશન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ ટેમ્‍પા સાથે એકની ધરપકડ કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.03: નવસારી એલસીબી પોલીસ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચીખલી સેફરોન હોટલની સામે નેશનલ હાઇવે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં તાલુકા સેવા સદન બિલ્‍ડિંગ મધમાખી ઉછેર કેન્‍દ્ર બન્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.03: ચીખલી તાલુકા સેવાસદનની એક જ દિવાલ ઉપર ચાર ચાર મધપુડા સાથેમધમાખીઓનું સામ્રાજ્‍ય જોવા મળી રહ્યુ છે. સેવા સદનના પાછળના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈકાનગડ, જિલ્લા સંગઠન પર્વના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડા ચકચારિત રેપ વીથ મર્ડરના સીરીયલ કિલરે વધુ એક લૂંટ વિથ મર્ડરનો ગુનો કબૂલ્‍યો

vartmanpravah
બરોડાના ડભોઇ ખાતે અલ્‍પદ્રષ્ટિ યુવાનની હત્‍યા બાદ કરી હતી લૂંટ વલસાડ પોલીસને મળી છ જેટલા લૂંટ અને મર્ડરના ગુના ઉકેલવામાં સફળતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...