આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: દમણ નિવાસી જીગ્નેશભાઈ અપ્પુભાઈ પટેલ ધર્મ પત્ની પ્રકળતિબેન પટેલના નેજા હેઠળ સમગ્ર મહાદેવના ભકતો સહિત પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના પાટોત્સવ...

