ધરમપુરમાં સ્વર્ગવાહિની નદીના પુલની રેલિંગનો હિસ્સો ધસી પડયો : દબાયેલા બે નો ચમત્કારીક બચાવ
પુલના છેડે ફળોની ઉભેલી લારીઓ નદીમાં પડી ગઈ પુલે ભ્રષ્ટાચારનો જવાબ આપી દીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: ધરમપુર હાથીખાનારોડ ઉપર સમડીચોક પાસે વહેતી...

