March 7, 2026
Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsગુજરાતચીખલીનવસારી

‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં સહભાગી થવા દક્ષિણ ગુજરાતની અંદાજિત ૩ લાખથી વધુની જનમેદની ઉમટી પડશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.૦૭ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૦ જૂનના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખામે યોજાનારા ‘ગુજરાત...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલીના ખુડવેલ ખાતે યોજાનારા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ માટે તૈયારીઓનો જારશોરથી ધમધમાટ શરૂ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.૦૭ આગામી તા.૧૦મી જૂનના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે યોજાનારા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લાનું ઘોરણ 10નું 65.12 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 118 અને A2 ગ્રેડમાં 950 વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah
જિલ્લામાં વલસાડ હાલર રોડ કેન્‍દ્રનું સૌથી વધુ 83.18% અને ગલોંડા કેન્‍દ્રનું સૌથી ઓછું 36.90% પરિણામ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.06 ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.06 વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પ્‍લોટ નં.2337, ક્રિષ્‍નાનગર, સોળસુંબા ખાતે રહેતા અને ઉત્તરપ્રદેશના જી. પ્રતાપનગર, તા. રાનીગંજના, ઇમલીડાંડ, લક્ષ્મીપોર મૂળ રહેવાસી...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.06 નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અગાસી ખાતે રહેતા અંજલીબેન સુનીલભાઈ પટેલ તા.01/6/2022ના રોજ રત્રિના 1-30 વગ્‍યાના સુમારે પોતાના ઘરેથી કોઈને...
Breaking Newsગુજરાતચીખલીનવસારી

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

vartmanpravah
ગ્રામ પંચાયત અને પાણી સમિતિ સાથે મળી પાણી યોજના ચલાવવા પડશે નહીં તો ગ્રામ પંચાયતને નોટીસ આપવી પડશેઃ ડી.બી.પટેલ, પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર – નવસારી...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

કલીયારીની ગ્રા.પં. ભવન બાંધકામમાં એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડતા મા×મ પંચાયતની નોટિસ: એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડી દેવાતા ગ્રામજનોમાં ભારો આક્રોશ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી( વંકાલ ), તા.02 ચીખલી તાલુકાના કલીયારી ગામના રહીશો દ્વારા વર્ષોથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ ગ્રામ પંચાયતના મંજૂર થયેલ...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah
12 ફૂટની આરસની મૂર્તિ તમારી આંખની સામે ક્ષણભરમાં ગાયબઃ કરણ જાદુગરે વાપી સહિત સંઘપ્રદેશોમાં પેદા કરેલું અનેરૂં આકર્ષણ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 માનો...
Breaking NewsOtherગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah
દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા ભગવાનભાઈ તાયડેના ધર્મપત્‍ની કરૂણાતાઈ તાયડનું તેમના વતન મહારાષ્‍ટ્રના મુર્તિજાપુર ગામમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah
વલસાડ, તા.1 જૂન ધરમપુરની શ્રીવનરાજઆર્ટસએન્ડકોમર્સકોલેજ NCC યુનિટેતા. 31/05/22 નારોજઇન્ચાર્જઆચાર્યશ્રીડો. યુ. એલ. પટેલતેમજ NCC પ્રોગ્રામઓફિસરપ્રાધ્યાપકશ્રીજે. એ. મિસ્ત્રીનામાર્ગદર્શનહેઠળતમાકુનિષેધરેલીનુંઆયોજનકર્યુંહતું. કોલેજ NCC યુનિટનાસિનિયરકેડેટશ્રીમનનપટેલે NCC યુનિટનીઆગેવાનીકરીહતી. રેલીમાંઉત્સાહભેરભાગલઈ NCC કેડેટ્સએલોકોનેતમાકુનોત્યાગકરવાઆહવાનકર્યુહતું....