‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્સવનો પ્રસંગ
આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આરંભ કરાવશે (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.08 : આવતી કાલે સંઘપ્રદેશના...

