લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ
દાનહ બેઠક ઉપર તમામ રાજકીય અગ્રણીઓ અને મોદી સમર્થકો પ્રયાસ કરે તો ભાજપના કલાબેન ડેલકરની બિનહરીફ વિજેતા બની શકવાની પણ પ્રગટ થયેલી સંભાવના લોકસભાની દાદરા...

