April 27, 2024
Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah
દાદરા નગર હવેલીમાં પૂર અને વાવાઝોડાંમાં રાહત-બચાવ અંગે યુટી સ્‍તરીય મૉક ડ્રિલ યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 : સેલવાસમાં લાંબા સમયથી વરસાદના કારણે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah
સંઘપ્રદેશના જિલ્લા પ્રશાસન, એનડીએમએ, એનડીઆરએફ, કોસ્‍ટગાર્ડે લીધેલો ભાગ કુદરતી આફતો સામે લડવાના દૃશ્‍યોનું સાક્ષી બનેલ દમણ-દીવ અને દાનહ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27 :...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

vartmanpravah
પટલારા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન ધોડી સહિત પંચાયતના સભ્‍યો દ્વારા વન વિભાગ સાથે મળી મોટી દમણના આંબાવાડી, માછીવાડ અને જમ્‍પોરના દરિયા કિનારે 800 મેંગ્રોવનું કરેલું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah
ગામના પટેલ તરીકે ઓળખાતા દલાલો દ્વારા જ ઉપજની જે કિંમત નક્કી થતી તે પ્રમાણે જ મહેસૂલ ઉઘરાવવાનું, પરિણામે પોર્ટુગીઝ સરકાર અને કરદાતા વચ્‍ચે સીધો સંપર્ક...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah
છેલ્લા સાત વર્ષમાં શિક્ષણ શિસ્‍ત અને સંસ્‍કારના ત્રિવેણી સંગમનો પ્રદેશમાં થઈ રહેલો જય જયકાર પ્રદેશની દેખાડાની રાજનીતિ ઉપર અંકુશઃલોક સમર્પિત રાજકારણનો જયઘોષ ​સંઘપ્રદેશ દાદરા નગર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ OIDC દ્વારા વેલુગામમાં વિકસાવવામાં આવી રહેલ નવા ઉદ્યોગો માટેના પ્‍લોટની ફાળવણી હેતુ ઉદ્યોગપતિઓ સાથે ઉદ્યોગ સચિવ ગૌરવસિંહ રાજાવતે કરેલી સલાહ-મસલત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.25 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ દાનહમાં નવી ઔદ્યોગિક નીતિને અસરકારક બનાવવા અને નવા ઔદ્યોગિક વિસ્‍તારને વિકસિત કરવા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત

vartmanpravah
27મી જુલાઈના રોજ ત્રણેય જિલ્લાઓમાં મૉક ડ્રીલ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.25: નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી (એનડીએમએ)ના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ સ્‍તરીય વાવાઝોડાં અને પૂરના...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડસેલવાસ

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah
વિજયનગરના સામ્રાજ્‍યનો અંત થયા પછી હિંદુઓનો કોઈ સંરક્ષક બચ્‍યો ન હતો. આ પરિસ્‍થિતિનો લાભ લઈને પોર્ટુગીઝ પાદરીઓએ લશ્‍કરની મદદથી મુંબઈ, ગોવા, દીવ, દમણ અને વસઈમાં...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનાસાંસદ શ્રીમતી કલાબેન ડેલકર દ્વારા મણિપુરમાં આચરેલી જઘન્‍ય અને સમગ્ર દેશને શર્મસાર કરતી ઘટના અંગે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

27મી જુલાઈએ યોજાનાર મોકડ્રીલના ઉપલક્ષમાં આજે દમણ કલેક્‍ટરાલયમાં વીસીના માધ્‍યમથી વાવાઝોડાં અને પૂરની સ્‍થિતિમાં રાહત-બચાવ કામગીરીની ટેબલટોપ એક્‍સરસાઈઝ કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 : નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી (એનડીએમએ)ના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ સ્‍તરીય વાવાઝોડાં અને પૂરના સંદર્ભમાં પ્રદેશના ત્રણેય જિલ્લામાં આગામી તા.27મી જુલાઈના...