September 7, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsઉમરગામકપરાડાડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: સેલવાસના ક્રિષ્‍ના હાઈટ્‍સ સોસાયટીના નવમા માળે સફાઈનું કામ કરતી યુવતીએ કોઈક અગમ્‍ય કારણોસર ઉપરથી છલાંગ લગાવી દીધી હતી. નીચે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીનાખડોલી ગામે ટેલકમ પાવડર બનાવતી કંપનીમાં રવિવારની મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ચિસદા ગામના નવયુવાન ચિત્રકાર અશ્વિનભાઈ ચીબડાએ પોતાની કલા-કૌશલ્‍યનો આપેલો બેનમૂન પરિચય

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન ઉભરતા કલાકાર અશ્વિનભાઈ ચીબડાને યોગ્‍ય પ્‍લેટફોર્મ આપી આદિવાસી સંસ્‍કૃતિ અને આદિવાસી યુવાનોને પ્રોત્‍સાહિત કરે એવી જાગેલી અપેક્ષા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah
ટોરેન્‍ટ પાવર સંચાલિત દાનહ અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશને દાનહ અને દમણ-દીવમાં જાન્‍યુ.થી એફપીપીસીએનું ભારણ ઝીરો કરતા હજારો વીજ ગ્રાહકોને તેમના બિલમાં મળેલી રાહત ફયુઅલ...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16: ‘સ્‍પોર્ટ્‍સઓથોરિટી ઓફ ઈન્‍ડિયા અને બોક્‍સિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા’ દ્વારા નેશનલ બોક્‍સિંગ એકેડેમી, રોહતક, હરિયાણા ખાતે 13 થી 15 ફેબ્રુઆરી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ઋણીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah
દાનહ અને દમણ-દીવમાં વિદ્યાર્થીઓનું રિવર્સ માઈગ્રેશનઃ 26 ટકાવિદ્યાર્થીઓએ ખાનગી સ્‍કૂલનો અભ્‍યાસ છોડી સરકારી શાળામાં લીધેલો પ્રવેશ <> જૂન-2024 સુધી દાનહ અને દમણ-દીવની તમામ ઉચ્‍ચ પ્રાથમિકથી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો

vartmanpravah
દાનહ અને દમણ-દીવ નવી શિક્ષણનીતિ માટે પ્રયોગશાળા બનશેઃ કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન મહારાષ્‍ટ્ર કરતા સારૂં શિક્ષણ દાનહ અને દમણ-દીવમાં મળી રહ્યું હોવાનું કેન્‍દ્રીય શિક્ષણ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah
આજે સેલવાસ ખાતે ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપનું વિતરણ કરશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 : દાદરા નગર હવેલીના સિંદોની ગામની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી” નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સર્વપ્રથમ માતા સરસ્‍વતીની...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કુષ્‍ઠ રોગ (રક્‍તપિત્ત) નાબૂદી જાગૃતિ અભિયાનનું કરાયેલું સમાપન: વર્ષ 2015ના મુકાબલે 80 ટકા રોગીઓમાં ઘટાડો થયો હોવાનું અનુમાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને જડમૂળથી રક્‍તપિત્ત...