GNLU સેલવાસ કેમ્પસમાં એસસી/એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989 પર આઉટરીચ પ્રોગ્રામ સાથે ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 : દેશના 75મા ‘બંધારણ દિવસ’ નિમિતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી-સેલવાસ કેમ્પસના વિદ્યાર્થીઓએ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ અને...

