25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.25: 25 જૂન, 1975ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે. આ...

