સાદકપોરમાં મારૂતિ વાન અને મોપેવડ વચ્ચે અકસ્માતઃ એકનું ઘટના સ્થળે જ મોત, એક ઘાયલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના પીપલગભણ ગામના બોમ્બે ફળીયા ખાતે રહેતા ઠાકોરભાઈ ધીરુભાઈ હળપતિ (ઉ.વ-42) જે પોતાની ટીવીએસ મોપેડ નં-જીજે-21-એડી-4097 લઈ ગામના...

