October 27, 2025
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વીજ કંપનીના બેદરકારી ભર્યા કારભારથી ચીખલીના ઘેજ ગામના બીડમાં શેરડીના ખેતરમાં લાગેલી આગ

vartmanpravah
ઝુલા ખાતી વીજલાઈનમાંથી તણખા પડતા આગ ફાટી નિકળી હતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),તા.03: ઘેજ ગામના બીડમાં પાટીદાર ખેડૂત અગ્રણી ચેતનભાઈના શેરડીના ખેતરમાં બપોરના સમયે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે મત ગણતરીઃ વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ, સાત ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

vartmanpravah
ઈવીએમના મતોની 357 અને પોસ્‍ટલ બેલેટના મતોની 100 અધિકારી- કર્મીઓ દ્વારા ગણતરી કરાશે 666 સુરક્ષા જવાનોના લોખંડી બંદોબસ્‍ત હેઠળ મત ગણતરી સવારે 8 કલાકે શરૂ...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી સમાજના સાંસ્‍કૃતિક, આર્થિક, સામાજિક, અને શૈક્ષણિક ઉત્‍થાન માટે દૂધની ગામ ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લોકસભા બેઠકના એક્‍ઝિટ પોલમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિજેતા : સર્વે રિપોર્ટ

vartmanpravah
એક ગુજરાતી ન્‍યુઝ ચેનલના એક્‍ઝિટ પોલ સર્વેમાં વલસાડના 25 પૈકી 22 પત્રકારોએ ધવલ પટેલને વિજેતા દર્શાવ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: આખા દેશની નજર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અંકલાસમાં નિર્માણ થઈ રહેલી આદિત્‍ય ઈલેક્‍ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પંચાયતની લાલ આંખ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના અંકલાસ ખાતે દિવાલનું બાંધકામ કરી રહેલી આદિત્‍ય ઈલેક્‍ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પંચાયત કચેરીએ નોટિસ ફટકારી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોનવાડા ના 38 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah
પારડી પોલીસે સાચું કારણ જાણવા પરિવારજનોના લીધા નિવેદન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.02: પારડી તાલુકાના સુખેશ ગામે ખાડી ફળિયા ખાતે સ્‍મશાનભૂમિની બાજુમાં રહેતા અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન હાઈવેથી 88 બકરા ભરેલી બે ટ્રક હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ ઝડપી

vartmanpravah
આરોપી બે ડ્રાઈવર-બે ક્‍લિનર પોલીસ સ્‍ટેશન લઈ જવાતા 1 ક્‍લીનર કુદી ફરાર : 20.88 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી ટાઉનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

vartmanpravah
અલઈ પટેલ અને અવી પટેલ ટેકનોલોજીની મદદથી પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનથી રસ્‍તા સહિતના વિવિધકામોનો ભ્રષ્‍ટાચાર ઉઘાડો પાડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: જાગૃત નાગરિકો અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર એક જ દિવસમાં બે ટેમ્‍પા બે જગ્‍યાએ પલટી મારતા હાઈવે ટ્રાફિક જામ

vartmanpravah
વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતોની વણઝાર વણથંભી ચાલી રહી છે (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.02: વલસાડ હાઈવે ઉપર એક જ દિવસમાં બે ટેમ્‍પો જુદી જુદી જગ્‍યાએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોનેશ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

vartmanpravah
ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દિવંગત આત્‍માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) રાજકોટ, તા.01: તારીખ 25 મેના રોજ રાજકોટ શહેરના ગેમ ઝોનમાં લાગેલી ભીષણ...