નહેર અંડર ગ્રાઉન્ડ કરાયાની સાથે મેદાનમાં નવીનીકરણ બાદ ચીખલીના વંકાલમાં આર્યા ગ્રુપ અને કોળી સમાજની ડે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના વંકાલ ગામના હળ ફળીયા સ્થિત મેદાનના એક ભાગમાંથી કેનાલ પસાર થતી હોય એ કેનાલ ને પગલે મેદાનનો...

