ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં આવેલ ઝાડ સાથે બાઈક ભટકાતા ઉથલપાડાના યુવકનું મોત
રાજપુરી એસ્ટ્રોલ ગૃપમાં મજુરી કામ હેતુ બાઈક લઈને નિતિન ગુલાબ જોગરી સવારે ઘરેથી નિકળ્યો હતો. ત્યાં મોત ભેટયુ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: ધરમપુર...

