વલસાડ તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં કુપોષિત બાળકોને ખજૂર, ફળ અને ચિક્કીનું વિતરણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: સાતમા ‘‘રાષ્ટ્રીય પોષણ માહ” ની ઉજવણીઅંતર્ગત સપ્ટેમ્બર- 2024માં દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો...

