આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ વાપીમાં એક દિવસનો વર્કશોપ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: આર.કે.દેસાઈ કૉલેજ ઑફ કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં એક દિવસનો વર્કશોપનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્પીકર તરીકે પ્રો. સી.એ. દિપક...

