April 30, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી જીપીસીબી દ્વારા ઉદ્યોગોનું ચેકીંગ હાથ ધરાયું : કેટલાક યુનિટના સેમ્‍પલ વડી કચેરીએ મોકલાવાયા

vartmanpravah
અધિકારીઓએ યુનિટવિઝીટ, સીઈટીપી લાઈન, ડ્રેનેજ કનેકશનની તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપી જીપીસીબીને મળેલી ફરિયાદ બાદ વાપીની વિવિધ કંપનીઓમાં ચેકીંગની કામગીરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી અને વાઈબ્રન્ટ બિઝનેસ પાર્ક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ-વાપી અને વાઈબ્રન્‍ટ બિઝનેસ પાર્ક, વાપી દ્વારા ‘‘વૃક્ષારોપણ કાર્યક્રમ” તા.20 જુલાઈ 2023ના રોજ 11 વાગે વાઈબ્રન્‍ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઈઃ વધુ એક ઝડપાયો, 3 બોગસ ડોક્‍ટરો દવાખાનું બંધ કરી પલાયન

vartmanpravah
જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય શાખા દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરાઈ ઈ-મેઈલ અને સોશિયલ મીડિયા પરથી બોગસ તબીબોની માહિતી મળતા જિલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 : દેશ સહિત વિદેશમાં પણ અગ્રણી સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાંની એક એવી બેંક ઓફ બરોડાએ આજે દાદરા નગર હવેલીમાં બેંક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ફડવેલ ગામની એક યુવતી સહિત ચાર જેટલા યુવાનોની દેશના સૈન્‍યમાં પસંદગી થતા ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ

vartmanpravah
ગામમાં જ યુનિટી ગ્રુપ બનાવી તેમાં 35-જેટલા યુવક-યુવતીઓ જોડાઈ દર રવિવારે વાઘાબારી ડુંગર પર તેમજ દરરોજ સવારે ગામના તળાવની પાળે અને જાતે પોતે દોડવા માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્‍તાર ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્‍તારોમાં વધતા જતા ધર્માંતરણ અને નક્‍સલવાદની ઘટનાઓ અંગે કપરાડાના વડોલીના સ્‍થાનિક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah
પારડીના પ્રશાંતભાઈએ મિત્ર વિગ્નયને કાપડની દુકાન ચાલુ કરવા 35000 ઉછીના આપ્‍યા હતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.20: પારડી પોલીસ લાઈનની પાછળ અંબાલાલની વાડી ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છીરી ખાતે જાળમાં ફસાયેલ અત્‍યંત ઝેરી રસેલ વાઈપર સાપનુ રેસ્‍કયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.20: આજરોજ 20 જુલાઈ 2023 ના મળસકે 6:00 વાગ્‍યે વાપી તાલુકાના છીરી માહ્યાવંશી ફળિયા ખાતે રહેતા અમિત પરમારના ઘરની પાસે લગાવેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીનું છીરી ગામ નર્કાગાર બન્‍યું : ગંદકી વચ્‍ચે ધબકતું જનજીવન : કચરાની ગટરો વહી રહી છે

vartmanpravah
ગ્રામ પંચાયતની ઉદાસિનતાવચ્‍ચે ભંગારના ગોડાઉનો કચરો વરસાદમાં તણાઈ રહેણાંક વિસ્‍તારમાં વિસ્‍તર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વાપી કુદકે ભૂસકે વિકસી ચૂક્‍યુ છે તેની ના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી

vartmanpravah
ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી ઉમરગામ તાલુકાના મોટી વગ ધરાવતા રાજકીય નેતાના ઈશારે કમ્‍પાઉન્‍ડનું તાળુ તોડી...