ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્ચે સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં શરદી, ખાંસી,તાવના દર્દીઓની સંખ્યા વધી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્ચે સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓની સંખ્યા વધી જવા પામી છે. છેલ્લા 13-દિવસમાં...

