નવસારીની સયાજી વૈભવ પુસ્તકાલયમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ તેમજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: નવસારીની શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય પર્યાવરણલક્ષી પ્રોજેક્ટને પેહલેથી આવકારતી આવી છે. તારીખ 12/9/24ને ગુરુવારે બપોરે 3.30 કલાકે લાઈબ્રેરી...

