વાપી વીજ કંપનીના સ્ટોરમાંથી ચોરી કરેલા 3 ટ્રાન્સફોર્મર ટેમ્પોમાં ધરમપુર બરૂમાળ ચોકડીથી ઝડપાયા
બલીઠા વીજ કંપનીના આસિસ્ટન લાઈનમેન સહિત ચાર સામે ફરિયાદ : ત્રણની ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ જિલ્લાના વિવિધ...

