વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્પલાઈન કાર્યરત કરાશે
વિદ્યાર્થીઓને વાંચવાની, લખવાની અને પરીક્ષામાં યાદ કેવી રીતે રાખવુ તે અંગેની સમજણ અપાશે જે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા હશે તો જે તે વિસ્તારની શાળામાં જઈ શિક્ષકો...

