વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલમાં અંગદાન દાતા પરિવારના સભ્યોનું કરાયેલું સન્માન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલ દ્વારા અંગ દાતા પરિવારના સભ્યોનું સન્માન કર્યું હતું. હરિયા એલજી રોટરી હોસ્પિટલના કેમ્પસ ખાતે અંગ...

