અતુલ પાવર હાઉસ પાસેથી વોટર ફિલ્ટર બોડીની આડમાં રૂા.10.62 લાખનો દારૂનો જથ્થો ભરેલુ કન્ટેનર ઝડપાયું
પોલીસે દારૂ સાથે રૂા.18.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ચાલકની અટક કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વલસાડ રૂરલ પોલીસે મળેલી બાતમી આધારે વલસાડ અતુલ...

