સંઘપ્રદેશમાં સત્તાધારી પક્ષના સાંસદ બનો કે, વિરોધ પક્ષના સાંસદ રહો, પરંતુ કાયદાના રાજને માન આપવું જ પડશે
કેન્દ્રમાં મોદી સરકારના આગમન થયા બાદ તેમણે ભય અને ભ્રષ્ટાચારમુક્ત પ્રશાસન આપવા શરૂ કરેલી કવાયતના ભાગરૂપે તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયની પણ...

