સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, કચીગામ ખાતે તા. 16/03/2022ના રોજ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ માટેતરુણાવસ્થા વિષય ઉપર શૈક્ષણિક...

