સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી
લેબર ઓફિસરે કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરી સમસ્યાનો નિવેડો લાવવા આપેલી સૂચનાઃ સ્થાનિકોને રોજગારીમાંથી છૂટા કરવાની પેરવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11: ગુજરાતના વલસાડ...

