વીજ કંપનીના બેદરકારી ભર્યા કારભારથી ચીખલીના ઘેજ ગામના બીડમાં શેરડીના ખેતરમાં લાગેલી આગ
ઝુલા ખાતી વીજલાઈનમાંથી તણખા પડતા આગ ફાટી નિકળી હતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),તા.03: ઘેજ ગામના બીડમાં પાટીદાર ખેડૂત અગ્રણી ચેતનભાઈના શેરડીના ખેતરમાં બપોરના સમયે...

