સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્યો
ડેમના ડુબાણમાં જનારા ગામડાઓના હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.25 દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન...

