માતો ઠપકો આપતા વાપી નૂતનનગર મુરલીધર સોસાયટીમાં રહેતો 15 વર્ષિય કિશોર ઘરેથી ચાલી ગયો
રિશુ તિવારી ઉ.વ.15 બાળકો સાથે ઝઘડતો હતો તેથી માતાએ ઠપકો આપ્યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વાપી નૂતનનગરમાં આવેલ મુરલીધર સોસાયટી-બી બિલ્ડિંગમાં રહેતો...

