ચીખલીમાં યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લક્ષ્મણ ડેરી ચેમ્પિયન જ્યારે નીરવ સંજરી ઈલેવન નવસારી રનર્સઅપ રહી
યુનિટી ગ્રુપ દ્વારા ચીખલીના નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં છેલ્લા 16-વર્ષથી ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. સાથે વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે (વર્તમાન...

