વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા મહિલાઓની સર્વગ્રાહી સંભાળ માટે હાઇપરટેન્શન અને માસિકષાાવ આરોગ્ય સત્રનું કરાયેલું આયોજન
વાપી ખાતે આયોજીત કાર્યક્રમમાં 340 થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી, 7 જૂન 2024: : વેલસ્પન ફાઉન્ડેશન એ વેલસ્પન વર્લ્ડનું અભિન્ન...

