વાપીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ : વીઆઈએ, ગ્રીન સોસાયટી દ્વારા બે ગ્રીન બેલ્ટનું કરાયેલું લોકાર્પણ
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ધાટન, 29 હજાર ચો.મી. 4 હજાર વૃક્ષ, 20 હજાર છોડ રોપવામાં આવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05:આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ...

