ધરમપુર મોટી ઢોલડુંગરી પ્રા. શાળામાં શિક્ષક દિવસની ઉસ્તાહ પૂર્વક ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને સર્વ શિક્ષકો માટે આદર્શ એવા ભારત રત્ન ડો.સર્વપલ્લી રાધાકળષ્ણની જન્મ જયંતિની યાદમાં આજરોજ 5મી સપ્ટેમ્બર...

